અમેરિકાએ તાજેતરમાં ચીનની 25 કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે,યુએસ ટ્રેઝરી ડીપાર્ટમેન્ટ કહ્યું કે ચીન સ્થિત આ કંપનીઓ ફેન્ટાનાઇલ મેથામ્ફેટામાઇન અને MDMA જેવી દવાઓના મોટા જથ્થામાં ઉત્પાદન અને વિતરણ માટે ચીન જવાબદાર છે,અમેરિકાએ ચીનના વાંગ શુશેંગ ડુ ચેંગેન પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.