બારડોલીના બાબેન ગામની બનાવટી ડેપ્યુટી કલેક્ટર બની ફરતી નેહા પટેલ ઝડપાઇ માંડવીના તારાપુર ગામના ખેડૂત સાથે કરી ઠગાઈનું કારસ્તાન કર્યું નેહા પટેલ પોતે ડેપ્યુટી કલેકટર ની ઓળખ આપી ખેડૂત રામુભાઈ ચૌધરી ના ઘરે પહોંચી રૂપિયા પડાવ્યા,નેહા પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ કામ કરતી હોવાનું જણાવી વિકાસ ના કામોનું ટેન્ડર ભરી કમાણી કરવા જણાવ્યું,રોકેલ પૈસા કમિશન સાથે ખેડૂતને મળી જશે તેવી લાલચ આપી હતી,ટેન્ડર પેટે 22.28 લાખની છેતરપિંડી કરતા માંડવી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ માંડવી પોલીસે આરોપી નેહા પટેલની કરી ધરપકડ.