વડોદરામાં ભીમનાથ બ્રિજ નજીકથી 36 લાખની રોકડ રકમ લઈને પસાર થતાં આંગડિયા પેઢીના કર્મચારીને પોલીસની ઓળખ આપી આંગડિયા પેઢીના કર્મચારીને આતરી લેવાયો તેમાંથી જે 500-500 રૂપિયાના બંડલ હતા તે જ લઇને ફરાર થઇ ગયા હતા,લૂંટારુઓએ 36 લાખ માંથી 16 લાખની લુંટ કરી આરોપીઓને ઝડપી પાડવા પોલીસે 17 જેટલી ટીમો કાર્યરત કરી.