વેરાવળ સ્થિત એક્સીસ બેંકમાં કરોડોનું કૌભાંડ ગોલ્ડ લોનમાં બેંકના કર્મચારીઓ દ્વારા આચરવામાં આવ્યું કૌભાંડની જાણ થતાં બેન્કના ઉચ્ચ અધિકારીઓ વેરાવળ ખાતે દોડી આવ્યા.બેન્કમાં ફરજ બજાવતા એક મહિલા સહિત 03 કર્મચારીઓનું કારસ્તાન હાલ સમગ્ર કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ ગોલ્ડ લોનમાં સિફત કર્મચારીઓએ કૌભાંડ આચરી બેન્કને કરોડોનો ચૂનો લગાવ્યો હાલ પોલીસ દ્વારા પણ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો.