ઇઝરાઈલી અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ યુદ્ધથી થયેલી તબાહીએ સૌને હચમચાવી દીધા છે. હમાસના મઈન લીડર અલ-નાસર સલાહ અલ-દિન બ્રિગેડના કમાન્ડર-ઇન-ચીફ રફાત અબુ હિલાલ અબુ અલ-અબ્દ માર્યા ગયા હતા. ઈઝરાયેલના હવાઈ હુમલા દરમિયાન ગાઝાના રફાહમાં એક ઘર પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં તે માર્યો ગયો હતો અને ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ માહિતી આપી હતી કે ઇઝરાયેલની નેવીએ હમાસના ડેપ્યુટી કમાન્ડરને પકડી લીધો છે.