ભારત પાકિસ્તાન મેચમાં ચાહકોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે,જેમાં હોટેલ,ટ્રેન,ફ્લાઇટ ટિકિટનું બુકિંગ અગાઉથી થઈ ગયું છે,જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સ કરણ માળી નામના યુવકની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો.પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિત ટીમ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી.