મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ આક્ષેપો કરતાં કહ્યું કે સોલીયા ગામમાં દર મહિને 35 લાખ રૂપિયાનો પોલીસ હપ્તો લે છે,તિલકવાડામાં મોટા બુટલેગરોને કેટલીક રાજકીય પાર્ટીઓને જોડી દીધા છે,આવા લોકોને ખુલ્લા પાડવા પડે સાંસદએ કહ્યું કે નર્મદામાં દારૂ,જુગાર,સટ્ટા બેટિંગનો ધંધો ધણો ચાલી રહ્યો છે.