ઈઝરાયલમાં 7 ઓક્ટોબરે અચાનક થયેલા હુમલામાં હમાસે 150 લોકોને કેદ કર્યા પછી ગાઝા પટ્ટીમાં છેલ્લા 24 કલાકમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 13 કેદીઓ ઈઝરાયેલ અને વિદેશી બંધકો માર્યા ગયા છે. બ્રિગેડે ઇઝેદીન અલ-કાસમ એક નિવેદનમાં જણાવ્યું કે ઇઝરાયલી ફાઇટર પ્લેન્સે પાંચ સ્થળોને નિશાન બનાવ્યા હતા, જેમાં વિદેશીઓ સહિત ’13 કેદીઓ’ માર્યા ગયા હતા.હમાસે ચેતવણી આપી કે ઈઝરાયેલ સામાન્ય લોકોના ઘરોને નિશાન બનાવશે તો તે બંધકોને મારી નાખશે એવી ધમકી આપી છે.