Tuesday, May 13, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકીઓની દીવાલો જ નહી પણ મનોબળ પણ તૂટી ગયું : PM મોદી

ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ ભારત અને ભારતીય સેનાનું સામર્થ્ય જોયું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું પહેલગામ આતંકી હુમલામના મૃતકો અને પરીજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી

વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલ ભારતીય સેનાના જવાનોને સલામ સાથે બિરદાવ્યા

ઓપરેશન સિંદૂર-અને યુદ્ધ વિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રના લોકો જોગ સંદેશ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

વર્લ્ડ કપ 2023 : ન્યૂઝીલેન્ડસને 4 વિકેટે હરાવી ભારતીય ટીમની સતત પાંચમી જીત,કોહલીની ફરી વિરાટ રમત

param by param
Oct 23, 2023, 03:50 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ODI વર્લ્ડ કપ 2023માં સતત 5મી જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી છે.ભારતીય ટીમે રવિવારના રોજ ધર્મશાલામાં ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટથી મહત્વ પૂર્ણ જીત મેળવી હતી.આ મેચમાં ફરી વિરાટ કોહલી હિરો રહ્યા અને 100 બોલમાં 95 રન કર્યા હતા,જોકે વિજયી સિક્કર મારવા જતા તે કેચ આઉટ થયા હતા.આ જીત એટલા માટે પણ મહત્વની છે કે 20 વર્ષ બાદ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી છે.આ એજ ટીમ છે જાણે ગત વર્લ્ડ કપમાં ભારતને આગળ વધતા અટકાવ્યુ હતુ.

આ ઉપરાંત કોપ્ટન રોહિત શર્માએ 46 રન અને ગીલની જોડીએ ભારતને સારી શરૂઆત અપાવી હતી.વચ્ચે વચ્ચે અન્ય બેટ્સમેનોએ પણ કોહલી સાથે સારી ભાગીદારી નોંધાવી હતી જેમાં રવિન્દ્ર જાડેજાએ બોલિંગ અને બેટિંગ બન્નેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતની જાત વધુ સરળ બનાવી હતી.આજે ચેન્નાઈમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સામે મેચ રમવાની છે.

ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 હવે ખૂબ જ રોમાંચક વળાંક પર પહોંચી ગયો છે.રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે તેની તમામ પ્રથમ 5 મેચ જીતી છે.આ સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે.નોંધનિય છે કે ન્યૂઝીલેન્ડે પ્રથં બેટિંગ કરતા ભારતને 274 રનનો લક્ષ્ય આપ્યો હતો.
આ જીત સાથે જ ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં સેમીફાઈનલની ઉંબરે પહોંચી ગઈ છે.ટીમે તેની આગામી એટલે કે છઠ્ઠી મેચ 29 ઓક્ટોબરે લખનૌમાં ઈંગ્લેન્ડ સામે રમવાની છે.જો ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવશે તો સેમીફાઈનલમાં જગ્યા લગભગ નિશ્ચિત કરી લેશે.તો વળી આ પછી ભારતીય ટીમ શ્રીલંકા સામેની તેની 7મી મેચ પણ જીતી લે છે,તો તે સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત થઈ જશે.ભારતીય ટીમને 14 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચતા કોઈ રોકી શકશે નહીં.ભારતીય ટીમ 2જી નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા સામે તેની 7મી મેચ રમવાની છે.

ભારતીય ટીમે તેની 5મી મેચમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું છે.આ મેચ રવિવારે 22 ઓક્ટોબરના રોજ ધર્મશાલામાં રમાઈ હતી.આ હાર સાથે કિવી ટીમનો વિજય રથ થંભી ગયો છે. ટીમને 4 મેચ બાદ પહેલી હાર મળી છે.ન્યુઝીલેન્ડ હવે બીજા સ્થાને છે.તેણે સેમિફાઇનલમાં જવા માટે તેની બાકીની 4 મેચમાંથી 2-3 જીતવી પડશે.
બીજી તરફ પાકિસ્તાનની ટીમ આજે 23 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે મહત્વની મેચ રમવાની છે.આ મેચ ચેન્નાઈના મેદાન પર યોજાવાની છે,જ્યાં અફઘાનિસ્તાનના સ્પિનરો પાકિસ્તાની બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાને અત્યાર સુધી 4માંથી 2 મેચ જીતી છે અને બે માં હારનો સામનો કરવો પડ્યો છે.જો તેને સેમિફાઇનલમાં પ્રવેશ કરવો હોય તો તેને બાકીની તમામ 5 મેચ જીતવી પડશે.જો પાકિસ્તાનની ટીમ એક પણ હારે છે,તો તેણે નેટ રન રેટ અને અન્ય ટીમોની જીત અને હાર પર નિર્ભર રહેવું પડી શકે છે.

હાલ પાકિસ્તાન ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.
બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમ ત્રીજા સ્થાને છે.તેણે 4માંથી 3 મેચ જીતી છે.નેધરલેન્ડ સામે એક મેચ હારી.ચોથા નંબર પર 5 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા છે,જેણે તેની 4 મેચમાંથી 2 જીતી છે અને 2 હારી છે.જો કોઈ પણ ટીમ આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચવા ઈચ્છે છે તો તેને તેની 9 મેચમાંથી ઓછામાં ઓછી 6 કે 7 મેચ જીતવી પડશે.
6 મેચ જીતનારી ટીમને નેટ રન રેટ અને બાકીની મેચોના પરિણામો પર આધાર રાખવો પડી શકે છે.પરંતુ 7 મેચ સાથેની ટીમ સીધી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.પરંતુ ટોપ-4 ટીમો માટે 7 મેચ જીતવી ઘણી મુશ્કેલ છે. ત્રીજા અથવા ચોથા સ્થાન અથવા બંને માટે નેટ રન રેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ShareTweetSendShare

Related News

પાકિસ્તાને ભારતના S-400 એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડવાનો દાવો કર્યો,પીએમ મોદીએ ફોટો શેર કરી જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાને ભારતના S-400 એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડવાનો દાવો કર્યો,પીએમ મોદીએ ફોટો શેર કરી જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો

ઓપરેશન સિંદૂર : ભારતીય વાયુસેના દ્વારા નાશ પામેલા પાકિસ્તાની એરબેઝોની જાણો  સંપૂર્ણ વિગતો
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર : ભારતીય વાયુસેના દ્વારા નાશ પામેલા પાકિસ્તાની એરબેઝોની જાણો સંપૂર્ણ વિગતો

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદીના સંબોધન પર વિવિધ રાજકીય અગ્રણીઓની પ્રતિક્રિયાઓ,જાણો કોણે શું કહ્યું
આંતરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદીના સંબોધન પર વિવિધ રાજકીય અગ્રણીઓની પ્રતિક્રિયાઓ,જાણો કોણે શું કહ્યું

પહેલગામ આતંકી હુમલો,ઓપરેશન સિંદૂરથી લઈ POK સુધી…જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું સંદેશ આપ્યો
આંતરરાષ્ટ્રીય

પહેલગામ આતંકી હુમલો,ઓપરેશન સિંદૂરથી લઈ POK સુધી…જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું સંદેશ આપ્યો

એપરેશન સિંદૂર : સમગ્ર ભારતમાં મંદિરોએ સેનીના વીર જવાનો માટે પ્રાર્થના-આરતી-પૂજા કર્યા હતા ,જાણો 16 મહત્વના મંદિરોનો અહેવાલ
આંતરરાષ્ટ્રીય

એપરેશન સિંદૂર : સમગ્ર ભારતમાં મંદિરોએ સેનીના વીર જવાનો માટે પ્રાર્થના-આરતી-પૂજા કર્યા હતા ,જાણો 16 મહત્વના મંદિરોનો અહેવાલ

Latest News

પાકિસ્તાને ભારતના S-400 એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડવાનો દાવો કર્યો,પીએમ મોદીએ ફોટો શેર કરી જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો

પાકિસ્તાને ભારતના S-400 એર ડિફેન્સ સિસ્ટમ તોડી પાડવાનો દાવો કર્યો,પીએમ મોદીએ ફોટો શેર કરી જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો

ઓપરેશન સિંદૂર : ભારતીય વાયુસેના દ્વારા નાશ પામેલા પાકિસ્તાની એરબેઝોની જાણો  સંપૂર્ણ વિગતો

ઓપરેશન સિંદૂર : ભારતીય વાયુસેના દ્વારા નાશ પામેલા પાકિસ્તાની એરબેઝોની જાણો સંપૂર્ણ વિગતો

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદીના સંબોધન પર વિવિધ રાજકીય અગ્રણીઓની પ્રતિક્રિયાઓ,જાણો કોણે શું કહ્યું

ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદીના સંબોધન પર વિવિધ રાજકીય અગ્રણીઓની પ્રતિક્રિયાઓ,જાણો કોણે શું કહ્યું

પહેલગામ આતંકી હુમલો,ઓપરેશન સિંદૂરથી લઈ POK સુધી…જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું સંદેશ આપ્યો

પહેલગામ આતંકી હુમલો,ઓપરેશન સિંદૂરથી લઈ POK સુધી…જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું સંદેશ આપ્યો

ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકીઓની દીવાલો જ નહી પણ મનોબળ પણ તૂટી ગયું : PM મોદી

ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ ભારત અને ભારતીય સેનાનું સામર્થ્ય જોયું : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું પહેલગામ આતંકી હુમલામના મૃતકો અને પરીજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરી

વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર સાથે જોડાયેલ ભારતીય સેનાના જવાનોને સલામ સાથે બિરદાવ્યા

ઓપરેશન સિંદૂર-અને યુદ્ધ વિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રના લોકો જોગ સંદેશ

ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ અને યુદ્ધ વિરામ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.