એક વર્ષમાં રોડ અકસ્માતમાં 1.68 લાખ મોત વર્ષ 2022માં કુલ 4.61 લાખ રોડ અકસ્માત થયા હેલમેટ ન પહેરવાના કરણે 50 હજારે ગુમાવ્યો જીવ સીટ બેલ્ટ ન પહેરતા કુલ 16715 લોકોના મોત ન માર્ગ પરિવહન મંત્રાલયનો અકસ્માત અંગેનો રિપોર્ટ કુલ અકસ્માતોમાં 4.43 લોકો ઈજાગ્રસ્ત થયા ગુજરાતમાં 2022માં 15,751 અકસ્માતની ઘટનામાર્ગ અકસ્માતમાં મૃત્યુમાં ગુજરાત 9માં ક્રમાંકે વર્ષ 2022માં ગુજરાતમાં 7,618 લોકોના મોત અમદાવાદમાં 2022માં 1711 અકસ્માત, 488 મોતનો આંકડો પહોંચ્યો.