SIT ની ટીમે નકલી કચેરી કૌભાંડી બે અધિકારીઓની ઘરપકડ કરવામાં આવી,દિનેશ ચૌધરી હાલ રાજપીપલા પ્રાયોજના કચેરીમાં ફરજ બજાવે છે,બીજો આરોપી મયુર પટેલ હાલ સુરત ડ્રેનેજ ડિઝાઇન ડેટા વિભાગમાં ફરજ બજાવે છે,કચેરી કૌભાંડમાં અત્યાર સુધીમાં સાત આરોપીઓની ઘરપકડ કરવામાં આવી.