દિવસેને દિવસે ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓના આંકડાઓ વધવા લાગી રહ્યા છે, જેમાં સુરતમાં પૂણા ગામની મહિલા ઘરકામ કરતી વખતે થળી પડ્યા બાદમાં હોસ્પિટલમાં સારવાર અર્થ માટે ખસેડયા બાદ તેમનું મોત નીપજ્યું.બીજી બાજુ યુવક 39 વર્ષીય બાબુ પરમારને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું.