ખેડાના નડિયાદની શુભમ હોસ્પિટલમાં બેદરકારી સામે આવી,ડિલિવરી માટે અવેલી મહિલાને મૂકી ડૉક્ટર ઘેર જમવા જવાથી મહિલાને ઓપરેશન થિયેટરમાં મૂકી ડૉક્ટર ઘેર જતાં રહ્યાના આક્ષેપો લાગી રહ્યા છે, તેમજ મૃતક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરવામાં આવ્યું,નડિયાદ ટાઉન પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઇ.