મૂળ પંચમહાલના પ્રવીણ ચૌહાણ નામના SRP જવાન PGVCLના બંદોબસ્ત માટે રાજકોટ આવ્યા જેમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલી ધર્મશાળામાં વહેલી સવારે 4 વાગ્યે સર્વિસ બંદૂકથી ગળાના ભાગે ગોળી મારીને કર્યો આપઘાત ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ધર્મશાળામાં પહોંચ્યો,મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો,પોલીસે તપાસ વધુ હાથ ધરી.