ભરૂચના ઝાડેશ્વર ગામમાં રહેતા ઘરના માળિયામાં રહેલા વેન્ટિલેશનમાં બાકોરું પાડીને લુટારુઓ ઘરમાં પ્રવેશ્યા બાદમાં ચપ્પુની અણીએ 70 વર્ષીય રમીલાબેન પટેલને બાનમાં લઈ દાગીના અને રોકળ મળી રૂપિયા 2 લાખની લુંટ ચલાવી ફરાર થતાં પોલીસ ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.