કોડીનારના વેળવા ગામ નજીક 12 વર્ષનો બાળક ખાડામાં ખાબકતા મોત નિજજયું, કોડીનારના છારા થી લોઠપુર ગેસ લાઈન નિર્માણ પામી રહી છે લાઈન માટે ખોદકામ કરેલા ખાડામાં પડતા બાળકનું મોત કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારીના કારણે બાળકનું મોત થયાનો પરિવારનો આક્ષેપ બાળકને પીએમ માટે કોડીનાર સરકારી હોસ્પિટલ ખસેડતા બાળકનો મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઇનકાર જ્યાં સુધી ગેસ લાઈનના કોન્ટ્રાકટર પર FIR કરી યોગ્ય ન થાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારાય.