ગુજરાતમાં ફરી એકવાર કથિત લઠ્ઠાકાંડ સામે આવ્યું,ખેડાના નડિયાદમાં શંકાસ્પદ આયુર્વેદિક સીરપ પીવાથી 6 લોકોના મોત નિપજ્યાં,ખેડા પોલીસે 3 લોકોની અટકાયત કરી,અમદાવાદના જુહાપુરાની હેલ્થ કેર આયુર્વેદમાં સીરપ બનતું હોવાનું સામે આવ્યું પોલીસે હાલમાં 3 ઈસમોની ઘરપકડ કરવામાં આવી.