મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ શ્રીનગરમાં 6 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા,નકલી ઝેલમ નદી કો ઓપરેટિવ હાઉસ બિલ્ડિંગ સોસાયટીના નામે રૂ.250 કરોડથી વધુ બેંક છેતરપીંડીના કેસમાં ચલાવવામાં આવી રહ્યા છે,આજે શ્રીનગરમાં J&K બેંકના તાત્કાલીન ચેરમેન અને સોસાયટીના ટ્રસ્ટીઓના પરિસર સહિત 6 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા.