સીરપ કાંડમાં હવે તપાસ જેમ જેમ તેજ ગતિથી ચાલી રહ્યું છે,તેમ બોટાદ,ભાવનગર,જામનગર,ગાંધીનગર,દ્વારકા,મહેસાણા,બનાસકાંઠા જિલ્લાઓમાં સંબધિત કાર્યવાહી શરૂ કરી છે,ખેડા સિરપકાંડમાં સત્તાવાર મૃત્યુઆંકનો આંકડો વધ્યો છે,તેમ હવે રાજ્યભરની પોલીસ નશીલા અને પ્રાણઘાતક સિરપને લઈ પોલીસ એક્શન મૂડમાં આવી છે.