રાજ્યમાં રખડતાં ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટ લાલ આંખ કરાઇ,પશુ માટે નવી પોલીસી હેઠળ 2460 પશુને અમદાવાદ શહેર બહાર હાંકી કાઢવામાં આવ્યા,લાયસન્સ માટે અમદાવાદ મહાનગરપાલિકાને 1070 અરજી મળી હતી,બાદમાં 123 અરજદારોને લાયસન્સ આપવામાં આવ્યા,જ્યારે 307 અરજી ફગાવી દેવામાં આવી,1 ડિસેમ્બરના રોજ અમદાવાદ મહાનગરપાલિકા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતાં ઢોરને પકડવા માટેની કામગીરી શરૂ કરાઇ.