યુટ્યુબ પર લાઇક કમેન્ટ મેળવવા માટે યુટ્યુબ ક્લિકબેટ ખોટી થંબનેઇલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,તેના જવાબમાં ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે,ગેરકાયદાકીય રીતે કમાણી કરવાનો એક મુદ્દો માનવામાં આવી રહ્યો છે,કેન્દ્ર સરકારે યુટ્યુબ પર ખોટા સમાચારની મદદથી થતી કમાણી બાબતે ચિંતા વ્યક્ત કરીને અનેક ચેનલ લિસ્ટેડ કરી,1 ડિસેમ્બર 2022 ના રોજ PIB 26 યુટ્યુબ ચેનલનો પર્દાફાશ કર્યો હતો.