રાજ્યમાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે,રાજકોટમાં 1 લાખની ઉઘરાણી બાદ પરિવારના 4 સભ્યોનું અપહરણ આચર્યું,રાજકોટના ભીરતીવાડમાં રહેતા હકુભા ખિયાણીએ માત્ર 14 વર્ષની યુવતીને ઉપાડી જઈ તેની ઉપર બે વખત દુષ્કર્મ ગુજાર્યોની ઘટના સામે આવી,ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસે હકુભા અને તેને આ કૃત્યમાં મદદ કરનાર તેના પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ અપહરણ દુષ્કર્મ પોકસો સહિતની કલમો હેઠળ નોંધી,હકુભા ઉપરાંત તેના પુત્ર મિરઝાદની અટકાયત કરી બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ કરી.