ખેડા સિરપ કાંડમાં મુખ્ય બે આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત,આર્યુવેદીક સિરપના નામે પીણું પીવાથી 5 લોકોના મૃત્યુ નિપજ્યાં.આ મામલે વડોદરાના નીતિન કોટવાણી,અને ભાવેશ સેવકાણીનું નામ બહાર આવતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી. .

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.