ઓનલાઈન ગેમ રમતા બાળકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો,ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા કિશોરે પિતા સાથે માનસિક સંતુલન ગુમાવી ગેરવર્તન કરવામાં આવ્યું,ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા પિતા સાથે ગેરવર્તન કરતા પરિવારે પોલીસ સ્ટેશનની મદદથી બાળકને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.