દિવસેને દિવસે હાર્ટએટેકના કિસ્સાઓના આંકડાઓ વધી રહ્યા છે,અમરેલીના બાબરાના વિધાર્થી છાત્રાલયમાં રહીને પોલીસની ભરતીની તૈયારી કરતો વિદ્યાર્થી 20 વર્ષના રવી વકાતર નામના વિધાર્થીને છાતીમાં દુખાવો ઉપડતાજ છાત્રાલયના વિધાર્થીઓએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો,બાદમાં ડૉક્ટરે વિધાર્થીને મૃત જાહેર કરવામાં આવ્યો,અમરેલીના બાબરા ગામમાં શોકનો માહોલ.