કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે નિવેદન આપતા કહ્યું કે પાછલી સરકારના સમયથી જે રીતે ગેંગવોર વધી રહ્યા અને રાજસ્થાનને અરાજક્તાની અગ્નિમાં ધકેલવામાં આવ્યું આ તેનું જ દુષ્પરિણામ છે,કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને ધમકીઓ મળી બાદમાં તેમને પોલીસમાં ફરિયાદ નોંધી બાદમાં કોઈ પ્રકારની સુરક્ષા મળી નહીં.