રાજસ્થાનમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો રેલો લોરેન્સ બિશ્નોઇ સુધી પહોંચ્યો,આ ઘટનાનું ષડયંત્ર 18 મહિના પહેલા રાજસ્થાનની જેલમાં બંધ બારણે લોરેન્સ બિશ્નોઇ દ્વારા ઘડવામાં આવ્યું હતું,લોરેન્સ બિશ્નોઇ તેના વિશ્વાસુ સાફ શૂટર સંપત નેહરાને જવાબદારી આપવામાં આવી હતી,પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી.