ગુજરાત સહિત ભારતભરમાં છેલ્લા છ થી આઠ મહિનાથી હાર્ટએટેકથી મૃત્યુના કેસોમાં વધારો જોવા મળતા મનસુખ માંડવિયાએ લોકસભામાં જવાબ આપ્યો કે કોરોનાથી સંક્રમિત થયા બાદ અચાનક મોતના આંકડા વધવા લાગ્યા છે,પરંતુ તેમાં મૃત્યુના કારણથી પુષ્ટિ કરવા માટે કોઈ પર્યાપ્ત પુરાવા ઉપલબ્ધ નથી,મનસુખ માંડવિયાએ સ્પષ્ટતા કરી કે 12થી 14 વર્ષના બાળકોને આપવામાં આવેલ વેક્સિન પણ એક સુરક્ષિત વેક્સિન છે.