રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ તેમના પત્ની શીલા શેખાવત મેદાનમાં આવ્યા,રાજસ્થાન પોલીસને ચેતવણી આપતા કહ્યું કે અપરાધીઓનું 72 કલાકમાં એનકાઉન્ટર કરી દેવામાં આવે,શીલા શેખવતે કહ્યું કે પહેલી અને છેલ્લી મારી માંગ અપરાધીઓનું એનકાઉન્ટર થવું જોઈએ તેના શિવાય મારી કોઈ બીજી માંગ નહીં,નહીં તો આખા દેશમાં આંદોલન કરવામાં આવશે.