કેનેડા જઈને અભ્યાસ કરનાર ભારતીય વિધાર્થીઓ માટે મોટો ઝટકો લાગ્યો,કેનેડામાં સ્ટડી વિઝી લેનાર વિધાર્થીઓને હાલ 10 હજાર ડોલરની જરૂર પડે,પરંતુ એક વિધાર્થીને પોતાના ખાતામાં 20 હજાર 635 ડોલરની રકમ બતાવવી પડશે,બાદમાં વિધાર્થીની સાથે કોઈ તેમના પરિવારનું સદસ્ય પણ સાથે આવે તો એડિશનલ 4 હજાર ડોલરની વ્યવસ્થા કરવી પડશે.