કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની 5 ડિસેમ્બરના રોજ હત્યા કરવામાં આવી હતી,જયપુર પોલીસને પહેલી સફળતા મળી,જયપુર પોલીસે હત્યાના કાવતરામાં સામેલ આરોપી રામવીર શખ્સની ઘરપકડ કરવામાં આવી,આરોપી રામવીરે જયપુરમાં હત્યારા નીતિન ફૌજી માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી,જયપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી.