જમ્મુ કાશ્મીરમાં કલમ 370 સુપ્રીમ કોર્ટના નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કરતાં ટ્વિટ કરીને કહ્યું કે કલમ 370 નાબૂદ કરવા અંગે સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ઐતિહાસિક છે,જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં અમારી બહેનો અને ભાઈઓ માટે આશા પ્રગતિ એકતાની મોટી જાહેરાત છે.