સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 360 રદ કરવાના નિર્ણયને કાયમ રાખ્યો,આ સાથે જ પૂર્ણ રાજ્ય બનવાનો દરજ્જો મળવાનો રસ્તો પણ સાફ થઈ ગયો,જમ્મુ કાશ્મીરમાં ટૂંક સમયમાં ચુંટણી પણ યોજાઇ શકે છે,સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું 30 સપ્ટેમ્બર 2024 સુધી જમ્મુ કાશ્મીરમાં ચુંટણી થવી જોઈએ