Apple એ તેના તમામ સપ્લાયર્સને iPhone 16 સ્માર્ટફોનમાં મેડ ઇન ઈન્ડિયા iPhone બેટરીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો,Appleના નિર્ણયથી ચીનને ઝટકો,તાજેતરમાં ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વિવાદ સાથે જોડવામાં આવી રહ્યું છે,આ વિવાદના પગલે ભારતને ઘણો ફાયદો થઈ શકે છે.