સુરત શહેરમાં 21 સ્થળો પર SGST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા,જેમાં 18 સ્થળો પર SGST વિભાગની તપાસ પૂર્ણ જાહેર કરવામાં આવી,તપાસમાં 1.25 કરોડની કર ચોરી ઝડપી પાડવામાં આવી,ત્રણ સ્થળો પર હજુ SGST વિભાગની તપાસ ચાલી રહી છે,SGST વિભાગે હોટલ રેસ્ટોરન્ટમાંથી દસ્તાવેજો પણ જપ્ત કર્યા.