દિલ્હીમાં સંસદની સુરક્ષામાં ચૂક થયા બાદ કેન્દ્રીય તપાસ એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે,સુરક્ષામાં તૈનાત 8 સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા,સંસદની સુરક્ષા ચૂકમાં IB,CBI,NIA,RAW,CRPF,CISF ફોરેંસિક તપાસ એજન્સીઓ સહિત રાજ્યોની પોલીસ આરોપીઓની લઈ દિલ્હી પોલીસને ઈનપુટ આપી રહી છે.