ટ્રેનમાં ચોરીની વિચિત્ર ઘટનાઓ સામે આવે છે,જેમાં મુંબઈથી રાજકોટ જતી ટ્રેનમાં આગંડીયા પેઢીની 14 લાખ 21 કિલો ચાંદીની ચોરીની ઘટના સામે આવી,જેમાં આંગડિયા પેઢીના કર્મચારીને ટિકિટ કન્ફર્મ ન હોવાથી અન્ય કર્મચારીની સીટ નીચે બેગ મૂકી બાદમાં કર્મચારી વડોદરા પ્લેટફોર્મ 6 થી ટ્રેન ઉપડ્યા બાદ ચોરીની જાણ થતાં જ સૂર્યા આંગડિયા પેઢીના કર્મચારીએ વડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ