સંસદના હુમલાના કેસમાં પૂછપરછમાં માસ્ટરમાઇન્ડ આરોપી લલીત ઝાને બાદ પછી મહેશ કુમાવતની ઘરપકડ કરવામાં આવી,સંસદમાં હુમલો કરવાના કાવતરામાં મહેશ કુમાવતની મહત્વની ભૂમિકા સામે આવી,માસ્ટરમાઈન્ડ લલીત ઝાને ભાગી જવા દરમિયાન છુપાવવામાં મદદ કરી હતી,લલીત ઝા માટે આઈડી હોટેલનો રૂમ બુક કરાવ્યો હતો,સંસદની સુરક્ષામાં ભંગના મામલામાં કુલ 6 લોકોની અટકાયત કરવામાં આવી.