ભારતીય ટીમ 11 જાન્યુઆરીથી અફઘાનિસ્તાન સામે T20 સીરિઝ શ્રેણીમાં ભારતીય સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ ઇજાગ્રસ્તના કારણે નહીં રમી શકે,સૂર્યકુમાર યાદવ હાલ બેંગલુરુ નેશનલ ક્રિકેટ એકેડમીમાં સારવાર હેઠળ છે,વર્લ્ડ કપમાં ઇજાના કારણે બહાર થઈ ગયેલા હાર્દિક પંડયા રમે તેવી શંકા.