INLDના પૂર્વ ધારાસભ્ય દિલબાગસિંહના ઘેર,ઓફિસ,ED ટીમના અધિકારીઓએ દરોડા પાડવામાં આવ્યા,અત્યાર સુધીમાં 5 કરોડ રૂપિયાની ગણતરી કરવામાં આવી,બાદમાં વિદેશી હથિયારો 300 કારતૂસ મળી આવ્યા,EDના અધિકારીઓએ દેશ વિદેશમાં ઘણી જંગમ મિલકતો સાથે સંબધિત દસ્તાવેજો તપાસમાં લીધા,EDની કડકાઇથી માઈનિંગના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો.