7 જાન્યુઆરીના રોજ બાંગ્લાદેશમાં સામાન્ય ચુંટણી યોજાવા જઈ રહી છે,તે પહેલા દેશમાં ભારે દુર્ઘટના સામે આવી,બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગોલાપબાગ ખાતે બેનપોલ એક્સપ્રેસ ટ્રેનમાં ગઇકાલે રાત્રે લાગેલી આગમાં પાંચ લોકોના મૃત્યુ નિપજ્યાં,અન્ય લોકો ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા,આ ઘટનાની પાછળ સરકાર વિરોધી તત્વોનો હાથ હોવાની આશંકા.