પ્રથમ T20માં ભારતીય વુમન્સ ટીમે મુંબઈના ડિવાય પાટિલ સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો,ઓસ્ટ્રેલીયા ટીમે પહેલા દાવમાં 19.2 ઓવરમાં 141 રન બનાવી ટીમ ઓલ આઉટ થઈ ગઈ,જવાબમાં ભારતીય ટીમે 17.4 ઓવરમાં એક વિકેટ સાથે 142 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.