IPLપહેલા મુંબઈ ઈન્ડિયન્સ ટીમને એક મોટો ઝટકો લાગ્યો,મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ IPLની શરૂઆતની અમુક મેચો નહીં રમી શકે,સૂર્યકુમારને હર્નિયાની સર્જરીના કારણે 3 મહિના ક્રિકેટથી દૂર રહેશે,જેથી મુંબઈ ઈન્ડિયન્સ ટીમને મોટો ઝટકો લાગી શકે છે.