નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને 2022માં વેસ્ટઇન્ડિઝમાં કેરેબિયન પ્રીમિયર લીગમાં બળાત્કારનો કેસ નોંધાયો હતો,સંદીપ લામિછાને દોષિ ઠેરવ્યા કાઠમંડુ જિલ્લા અદાલતે ચુકાદો જાહેર કર્યો,આઠ વર્ષની જેલની સજા ફટકારી,શિશિર રાજ ધકલની બેન્ચે 10 જાન્યુઆરી સુનાવણી કર્યા બાદ વળતર અને દંડની સાથે 8 વર્ષની જેલની સજાનો ચુકાદો સંભળાવ્યો.