ઉત્તરાયણ તહેવાર પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને ઉત્તરાયણ પર્વમાં સૌ કોઈએ સામાજિક જવાબદારી સમજવી તેમજ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો તેમજ જો કોઈ વ્યક્તિ ચાઇનીઝ દોરી વેચતો હોવાનું ધ્યાનમાં આવે તો પોલીસ તંત્રને જાણ કરવા અપીલ કરી,ઉત્તરાયણ તહેવારોમાં લોકોને બ્રિજનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી.