ગઇકાલે ભારત vઅફઘાનિસ્તાન વચ્ચે T20 સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમના હિટમેન રોહિત શર્મા શુભમન ગિલ સામે ગુસ્સો ઠાલવ્યો મેચ બાદ રોહિત શર્માએ નિવેદન આપ્યું કે આ બધી વસ્તુઓ રમત પૂરતી હોય છે,જ્યારે રન આઉટ થાઓ છો ત્યારે તમે ટીમ માટે હતાશ થાઓ છો,હું ઈચ્છતો હતો કે શુભમન ગિલ રમતો રહે.