યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં મુખ્ય મહેમાન બન્યા હતા,વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં મોટી જાહેરાત કરવામાં આવી હતી, IIM અમદાવાદ દ્વારા પોતાની એક શાખા દુબઈમાં શરૂ કરવામાં આવશે,દુબઈમાં IIM અમદાવાદનું જે કેન્દ્ર બનશે તે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ માટે રહેશે.