પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના ડીપફેક વિડિયોના મામલાને લઈ મુંબઈ સાયબર પોલીસ એપના માલિક વિરુદ્ધ FIR નોંધવામાં આવી,સચિન તેંડુલકરના અંગત સહાયક રમેશ પરદેની ફરિયાદ બાદ મુંબઈ સાયબર પોલીસ સેલે FIR નોંધી,આઇપીસી કલમ 500 આઇટી એકટની કલમ 56 હેઠળ કેસ નોંધવામાં આવ્યો.