રતન ટાટાએ UKમાં સ્ટીલ બનાવટી કંપની ટાટા સ્ટીલે બ્રિટનના સાઉથ વેલ્સમાં પોર્ટ ટેલબોટ પ્લાન્ટમાં બે બ્લાસ્ટ ફર્નેસ બંધ કરાતા 3000 હજાર લોકોને બેરોજગારી બંધ થતાં UKમાં હડકંપ મચ્યો,રતન ટાટાએ જણાવ્યું કામગીરીને પર્યાવરણ અનુકૂળ બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પગલાં ભર્યા.