વડોદરા હરણી તળાવ દુર્ઘટના અંગે હાઇકોર્ટેમાં સુનાવણી હાથ ધરવામાં આવી,દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું દુર્ઘટના બાદ જ નિંદ્રામાંથી તંત્ર જાગે છે,હાઇકોર્ટે કોર્પોરેશનના તમામ અધિકારીઓને તમામ સરખા ગણાવ્યા,કોર્પોરેશનનું કોઈ સુપરવિઝન ન હોવાથી દુર્ઘટના ગણાવી.